Pixel કૅમેરા વડે એક પણ પળ ચૂકશો નહીં! પોર્ટ્રેટ મોડ, નાઇટ વિઝન મોડ, ટાઇમ લૅપ્સ અને સિનેમૅટિક બ્લર જેવી સુવિધાઓના ઉપયોગથી અદ્ભુત ફોટા અને વીડિયો લો.
આકર્ષક ફોટા લો
• એક્સપૉઝર અને વ્હાઇટ બૅલેન્સ નિયંત્રણો સાથે HDR+ - HDR+નો ઉપયોગ કરીને અદ્ભુત ફોટા લો, ખાસ કરીને ઓછી લાઇટ અથવા બૅકલિટ દૃશ્યોમાં.
• નાઇટ વિઝન મોડ - હવેથી તમને ક્યારેય પણ તમારી ફ્લૅશનો ઉપયોગ કરવાની ઇચ્છા નહીં થાય. નાઇટ વિઝન મોડ અંધારામાં ગાયબ થઈ જતી બધી વિગતો અને રંગોને બહાર લાવે છે. એસ્ટ્રોફોટોગ્રાફીની સુવિધા વડે તમે આકાશગંગાના ફોટા પણ લઈ શકશો!
• કૅમેરા કોચ - વધુ સારા ફોટા લેવા માટે Geminiના મૉડલની મદદથી સૂચનો અને માર્ગદર્શન મેળવો
• ઑટોમૅટિક રીતે શ્રેષ્ઠ ફોટો - એક જ વખત શટર બટન દબાવો, તમારા બધા મિત્રોની દરેક પળ મેળવો
• સુપર રિઝોલ્યુશન ઝૂમ - દૂરને ખૂબ નજીક લાવો. જ્યારે તમે મોટું કરો ત્યારે 'સુપર રિઝોલ્યુશન ઝૂમ'ની સુવિધા તમારા ફોટાને વધુ તીવ્ર બનાવે છે.
• પ્રો રિઝોલ્યુશન ઝૂમ - અદ્યતન જનરેટિવ ઇમેજિંગ મૉડલ દ્વારા સંચાલિત, 100x સુધી નાનું-મોટું કરો
• મને ઉમેરો - આખા ગ્રૂપને તમારા ફોટામાં લાવો, ફોટોગ્રાફ લેનાર વ્યક્તિને પણ.
• લૉન્ગ એક્સપૉઝર - દૃશ્યમાં ગતિશીલ સબ્જેક્ટમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• ઍક્શન પૅન - તમારા સબ્જેક્ટને ફોકસમાં રાખીને બૅકગ્રાઉન્ડમાં ક્રિએટિવ બ્લર ઉમેરો
• મૅક્રો ફોકસ - નાનામાં નાના સબ્જેક્ટમાં પણ વિવિડ રંગ અને આકર્ષક કોન્ટ્રાસ્ટ
• પ્રોફેશનલ કન્ટ્રોલ - શટર સ્પીડ, ISO વગેરે જેવા અદ્યતન કૅમેરા સેટિંગને અનલૉક કરો
દરેક વખતે અદ્ભુત વીડિયો
• વીડિયો બૂસ્ટ - ક્લાઉડમાં AI પ્રક્રિયા મારફતે અલ્ટ્રા શાર્પ વીડિયો મેળવો
• નાઇટ વિઝન વીડિયો -અંધારા પછી પણ, તે સરસ પળને ફરીથી માણો
• ભીડભાડવાળી જગ્યાઓએ પણ, સ્પષ્ટ ઑડિયો સાથે અદ્ભુત રિઝોલ્યુશનમાં ફ્લુઇડ હાઇ-ફિડેલિટી વીડિયો રેકોર્ડ કરો
• સિનેમૅટિક બ્લર - તમારા સબ્જેક્ટની પાછળના બૅકગ્રાઉન્ડને બ્લર કરીને સિનેમૅટિક ઇફેક્ટ બનાવો
• સિનેમૅટિક પૅન - તમારા ફોનની પૅનિંગ ગતિવિધિઓ ધીમી કરો
• લૉન્ગ શૉટ - ડિફૉલ્ટ ફોટો મોડમાં હોય ત્યારે શટર કીને થોડીવાર દબાવી રાખીને કેઝ્યુઅલ, ઝડપી વીડિયો લો
આવશ્યકતાઓ - Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Android 16 અને તે પછીના વર્ઝન પર ચાલતા Pixel ડિવાઇસ પર જ કામ કરે છે. Wear OS માટેનું Pixel કૅમેરાનું લેટેસ્ટ વર્ઝન Pixel ફોન સાથે કનેક્ટ થયેલા Wear OS 5.1 (અને પછીના) ડિવાઇસ પર જ કામ કરે છે. કેટલીક સુવિધાઓ બધા ડિવાઇસ પર ઉપલબ્ધ નથી.
આ રોજ અપડેટ કર્યું
30 ઑક્ટો, 2025